હાલપોલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાલપોલિયું

વિશેષણ

  • 1

    સાલપોલિયું; સાલમાંથી ઢીલું પડી ગયેલું.

  • 2

    સાલ બરાબર બેઠાં ન હોય તેવું.

  • 3

    લાક્ષણિક ઢીલું; બોદલું.