હાલેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાલેરો

પુંલિંગ

  • 1

    હાલરડું; બાળકને ઝુલાવતાં ગવાતું ગીત.

  • 2

    ટોળું.