હાંલ્લાં ફોડવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાંલ્લાં ફોડવાં

  • 1

    કજિયો કરવો; ઘર બદલવું.

  • 2

    કોઈ એક કામને ન વળગી રહેવું.