હાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખસવું; ડોલવું; ચળવું.

  • 2

    કાઠિયાવાડી જવું; ચાલવું.