હાલહવાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાલહવાલ

પુંલિંગ બહુવયન​

  • 1

    દુર્દશા; ખરાબી પાયમાલી.

વિશેષણ

  • 1

    દુર્દશામાં પડેલું.

મૂળ

હાલ ઉપરથી; સર૰ म.