ગુજરાતી માં હાલાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હાલા1હાલા2

હાલા1

સ્ત્રીલિંગ

 • 1

  મદિરા.

 • 2

  લાક્ષણિક કાવ્યરસ.

મૂળ

हिं.

ગુજરાતી માં હાલાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હાલા1હાલા2

હાલા2

અવ્યય & સ્ત્રીલિંગ

 • 1

  હાલો; બાળકને હીંચતાં વપરાતો ઉદ્ગાર.

પુંલિંગ

 • 1

  ખોયું; પારણું (બાળભાષામાં).

 • 2

  હાલરડું.