હાલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાલો

અવ્યય

  • 1

    બાળકને હીંચતાં વપરાતો ઉદ્ગાર.

મૂળ

રવાનુકારી

પુંલિંગ

  • 1

    ખોયું; પારણું (બાળભાષામાં).

  • 2

    હાલરડું.