હાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાળો

પુંલિંગ

  • 1

    હળ ખેડનારો.

  • 2

    પતિ.

  • 3

    મરદ.

મૂળ

सं. हालिक; प्रा. हालिअ