ગુજરાતી

માં હાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: હાવ1હાવું2હાવે3

હાવ1

પુંલિંગ

 • 1

  શૃંગારયુક્ત ચેષ્ટા કે ચાળો (સ્ત્રીનો).

 • 2

  ઇચ્છા; હવસ.

ગુજરાતી

માં હાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: હાવ1હાવું2હાવે3

હાવું2

ક્રિયાવિશેષણ

 • 1

  હમણાં.

મૂળ

જુઓ હવે

ગુજરાતી

માં હાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: હાવ1હાવું2હાવે3

હાવે3

ક્રિયાવિશેષણ

 • 1

  હમણાં.

મૂળ

જુઓ હવે