હાવરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાવરું

વિશેષણ

  • 1

    અતિલોભી; અસંતોષી.

  • 2

    બાવરું.

મૂળ

હાવ=ઇચ્છા ઉપરથી; સર૰ म. हावरा