હાવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાવી

વિશેષણ

  • 1

    છવાયેલું; આચ્છાદિત.

  • 2

    પોતાની ચતુરાઈ, શક્તિ કે છળથી બીજાને વશ કે પ્રભાવિત કરનારું.

મૂળ

अ.