હાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાશ

અવ્યય

  • 1

    જંપ, સંતોષ કે નિવૃત્તિનો ઉદ્ગાર.

મૂળ

રવાનુકારી

સ્ત્રીલિંગ

  • 1

    નિરાંત; જંપ; શાંતિ.