ગુજરાતી માં હાસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હાસ1હાસ2

હાસ1

પુંલિંગ

 • 1

  ક્ષય; ઘટાડો; નાશ.

મૂળ

सं.

ગુજરાતી માં હાસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હાસ1હાસ2

હાસ2

પુંલિંગ

 • 1

  હાસ્ય; હસવું તે.

 • 2

  કાવ્યશાસ્ત્ર
  (રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય-એ) આઠમાંનો એક સ્થાયી ભાવ.

મૂળ

सं.