હાંસડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાંસડી

સ્ત્રીલિંગ

 • 1

  ગળા આગળનું એક હાડકું.

 • 2

  ગળાનું એક ઘરેણું.

 • 3

  લોટાને કે તેવા વાસણને ઊંચકવા કરેલો ગાળો.

 • 4

  ઘોડાને ગળે પહેરાવવાના સામાનનો એક ભાગ.

 • 5

  કોસનું લોઢાનું ચકરડું.

 • 6

  પૈડાંના મોં પરનો લોઢાનો ગાળો.

મૂળ

સર૰ म. हांसळी; हिं. हंसली (सं. अंस ઉપરથી)