હાસ્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાસ્તો

ક્રિયાવિશેષણ

  • 1

    હા જ તો; જરૂર હા.

મૂળ

હા+જ+તો