ગુજરાતી

માં હાસિલની 2 મુખ્ય વ્યાખ્યા છે: હાસિલ1હાંસિલ2

હાસિલ1

વિશેષણ

 • 1

  હાંસિલ; મળેલું; પ્રાપ્ત.

ગુજરાતી

માં હાસિલની 2 મુખ્ય વ્યાખ્યા છે: હાસિલ1હાંસિલ2

હાંસિલ2

વિશેષણ

 • 1

  મળેલું; પ્રાપ્ત.

નપુંસક લિંગ

 • 1

  દાણ; જકાત; કર.

 • 2

  ફાયદો; લાભ.

 • 3

  ઉત્પન્ન; પેદાશ.

 • 4

  પરિણામ.

મૂળ

अ.

નપુંસક લિંગ

 • 1

  દાણ; જકાત; કર.

 • 2

  ફાયદો; લાભ.

 • 3

  ઉત્પન્ન; પેદાશ.

 • 4

  પરિણામ.

મૂળ

अ. हासिल