હાહાકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાહાકાર

પુંલિંગ

  • 1

    હા! હા! એવો શોક કે ત્રાસનો ઉદ્ગાર; સર્વત્ર શોક અને ત્રાસની લાગણી ફેલાઈ જવી તે (હાહાકાર થવો, હાહાકાર વર્તવો).

મૂળ

सं.