હાહો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાહો

સ્ત્રીલિંગ

  • 1

    હોહા; હોકાર; બુમરાણ.

  • 2

    ધામધૂમ; ધમાલ.

મૂળ

રવાનુકારી