હાં કે ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાં કે

અવ્યય

  • 1

    ભાર, અનુરોધ કે વિનવણીનો ઉદ્ગાર. ઉદા૰ તમે એમ કરજો, હાં (તે ભાવ સવિશેષે બતાવે છે.).