હિક્કડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિક્કડ

વિશેષણ

  • 1

    લાગણી વગરનું; કઠોર.

  • 2

    કોઈની જોડે ન ભળતું.

મૂળ

સર૰ सं. हिक्कल= બૌદ્ધ ભિક્ષુનો દંડ?કે सं. हिक्क्=ઈજા કરવી?