હિક્કળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિક્કળ

નપુંસક લિંગ

  • 1

    વરસાદથી થતી અતિશય ઠંડી.

મૂળ

सं. हिक्क् =ઈજા કરવી ઉપરથી?