હિકરાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિકરાણ

નપુંસક લિંગ

  • 1

    કકલાણ; રોકકળ.

  • 2

    ઘોંઘાટ; બુમરાણ; કળાહોળ.

મૂળ

સર૰ दे. हिक्किअ