હિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિંગ

સ્ત્રીલિંગ

  • 1

    એક ઝાડનો ઉગ્ર વાસવાળો રસ; વઘારણી.

મૂળ

જુઓ હિંગુ

હિંગુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિંગુ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    હિંગ.

મૂળ

सं.