હિંગતોળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિંગતોળું

વિશેષણ

  • 1

    હિંગ વગેરે તોળી ખાય એટલી જ બુદ્ધિનું (તુચ્છકારમાં).

મૂળ

+તોળવું