હિંગળોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિંગળોક

પુંલિંગ

  • 1

    ગંધક અને પારાની મેળવણીવાળો એક લાલ પદાર્થ.

મૂળ

सं. हिंगूल; प्रा. हिंगुलु