હિંગળોકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિંગળોકિયું

નપુંસક લિંગ

  • 1

    હિંગળોક રાખવાની દાબડી.

વિશેષણ

  • 1

    હિંગળોકના રંગનું.