હિંગોરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિંગોરું

નપુંસક લિંગ

  • 1

    એક ફળ.

મૂળ

सं. इंगुदी; સર૰ हिं. हिंगुपत्र, हिंगोट; म. हिंगणी