હિચકારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિચકારું

વિશેષણ

  • 1

    કાયર; બાયલું.

  • 2

    અધમ; નીચ; હીન.

મૂળ

જુઓ હીચકારું