હિજરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિજરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝૂરવું; બળ્યા કરવું.

મૂળ

अ. हिज्र =જુદાઈ ઉપરથી