ગુજરાતી

માં હિટની 2 મુખ્ય વ્યાખ્યા છે: હિટ1હિટ2

હિટ1

સ્ત્રીલિંગ

 • 1

  ગરમી; તાપ; ઉષ્મા.

 • 2

  આવેગ; જોશ; ઉત્તેજના.

 • 3

  કામોત્તેજના.

ગુજરાતી

માં હિટની 2 મુખ્ય વ્યાખ્યા છે: હિટ1હિટ2

હિટ2

પુંલિંગ

 • 1

  પ્રહાર.

 • 2

  ફટકો (ક્રિકેટમાં).

મૂળ

इं.

વિશેષણ

 • 1

  સફળ; લોકપ્રિય.