હિંડોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિંડોળ

પુંલિંગ

  • 1

    હિંદોલ; હીંચકો; હિંડોળો.

  • 2

    હિંડોળ; એક રાગ.

મૂળ

प्रा. ( सं. हिंदोल)