હિંડોળાખાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિંડોળાખાટ

સ્ત્રીલિંગ

  • 1

    ખાટલાનો હિંડોળો.

મૂળ

હિંડોળો+ખાટ