હિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિત

નપુંસક લિંગ

  • 1

    કલ્યાણ; શ્રેય.

  • 2

    લાભ; ફાયદો.

મૂળ

सं.

હિતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિતુ

  • 1

    હિત ઇચ્છનાર.

મૂળ

સર૰ हिं.