હિતશત્રુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિતશત્રુ

પુંલિંગ

  • 1

    મૂર્ખતાથી હિત કરવા જતાં પરિણામે હાનિ કરનાર મિત્ર.

  • 2

    હિતમાં આડે આવનાર.