હિંદુસ્તાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિંદુસ્તાની

વિશેષણ

  • 1

    હિંદુસ્તાનનું, -ને લગતું.

હિંદુસ્તાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિંદુસ્તાની

પુંલિંગ

  • 1

    ઉત્તર હિંદનો રહેવાસી.

હિંદુસ્તાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિંદુસ્તાની

સ્ત્રીલિંગ

  • 1

    હિંદી-હિંદુસ્તાની; હિંદની રાષ્ટ્રભાષા.