હિંદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિંદી

વિશેષણ

 • 1

  હિંદનું.

હિંદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિંદી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ઉત્તર હિંદુસ્તાનમાં બોલાતી એક ભાષા.

 • 2

  હિંદની રાષ્ટ્રભાષા.

હિંદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિંદી

પુંલિંગ

 • 1

  હિંદનો વતની.