હિંદોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિંદોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હિંદોળા કે પારણામાં ઝુલાવવું; હીંચોળવું.

મૂળ

सं. हिंदोल