હિપોપૉટેમસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિપોપૉટેમસ

નપુંસક લિંગ

  • 1

    એક મોટું જળચર; દરિયાઈ ઘોડો.

મૂળ

इं.