હિંમત આપવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિંમત આપવી

  • 1

    નાહિંમત થતું અટકાવવું. (હિંમત કરવી, હિંમત ચલાવવી, હિંમત દાખવવી, હિંમત ધરવી, હિંમત બતાવવી, હિંમત ભીડવી, હિંમત રાખવી).