હિમપર્વત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિમપર્વત

પુંલિંગ

  • 1

    બરફનો પહાડ જેવો મોટો કટકો (દરિયામાં તરતો); 'આઇસબર્ગ'.