હિમયુગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિમયુગ

પુંલિંગ

  • 1

    એક પ્રાચીન યુગ જ્યારે ઉત્તર ગોળાર્ધ પૃથ્વી ઘણી હિમાચ્છાદિત રહેતી; 'આઇસ એજ'.