હિમરેખા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિમરેખા

સ્ત્રીલિંગ

  • 1

    હિમાચ્છાદિત પર્વતની એ રેખા, જેની ઉપર બરફ કાયમ રહેતો હોય; 'સ્નોલાઇન'.