ગુજરાતી માં હિમાતીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હિમાતી1હિમાતી2

હિમાતી1

પુંલિંગ

  • 1

    હાતિમતાઈ (?).

  • 2

    લાક્ષણિક સુખી, ધનવાન માણસ.

મૂળ

अ. हातिम

ગુજરાતી માં હિમાતીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હિમાતી1હિમાતી2

હિમાતી2

વિશેષણ

  • 1

    હિમાયતી; હિમાયત કરનાર.