હિમાયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિમાયત

સ્ત્રીલિંગ

  • 1

    પક્ષ લેવો તે; તરફદારી.

  • 2

    સમર્થન કરવું તે.

  • 3

    લાક્ષણિક વિઘોટીના કરમાં વધારો.

મૂળ

अ.