હિમાલય ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિમાલય

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    હિંદુસ્તાનની ઉત્તરે આવેલો પ્રસિદ્ધ પર્વત.

મૂળ

सं.