હિમાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિમાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હિમથી બળી જવું.

  • 2

    મનમાં બળ્યા કરવું.

  • 3

    સુકાવું; કૃશ થવું (શરીરે).

મૂળ

હિમ ઉપરથી