હિયરિંગ એઇડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિયરિંગ એઇડ

નપુંસક લિંગ

  • 1

    બહેરી વ્યક્તિ સાંભળી શકે તે માટેનું નાનું સાધન; શ્રવણસહાયક.

મૂળ

इं.