હિરણ્મય ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિરણ્મય

વિશેષણ

  • 1

    સુવર્ણમય; સોનાનું બનેલું; સોનેરી.

મૂળ

सं.