હિરવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિરવણી

પુંલિંગ

  • 1

    કપાસની એક જાત.

મૂળ

સર૰ म. हिरवा, हिरवंडा=લીલા રંગનું?

સ્ત્રીલિંગ

  • 1

    બેતારી થયેલી સૂતરની આંટી.