હિલચાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિલચાલ

સ્ત્રીલિંગ

  • 1

    હાલવું ચાલવું તે.

  • 2

    પ્રવૃતિ; ચળવળ.

મૂળ

હાલવું+ચાલવું